ગોવિંદાની ભાણી અને બિગબોસ ની અભિનેત્રી પહોંચી માલદીવ સફેદ ચાદર ઓઢી પડાવ્યા આવા ફોટા

ટીવી સીરિયલ અભિનેત્રી અને બિગ બોસ 13 સ્ટાર આરતી સિંઘ આ દિવસોમાં માલદિવ્સની સફર પર ગઈ છે. અહીંથી અભિનેત્રીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની નવીનતમ તસવીરો શેર કરી છે. આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર આવતાની સાથે ચાહકો ચોંકી ગયા હતા.

આ તસવીરોમાં અભિનેત્રી તેના બોલ્ડ બિકિની લુકને દેખાડી રહી છે. આલમ એ છે કે આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ થોડીવારમાં વાયરલ થવા લાગી છે.માલદીવ ટ્રિપની આરતી સિંહે બ્લુ મોનોકિનીમાં નવીનતમ ફોટા શેર કરયા છે.

આ તસવીરોમાં તે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્ણ લાગે છેઆરતી સિંહ આ ટ્રિપ પર ઘણા પ્રયોગો કરતી જોવા મળી રહી છે. તે ઝાડ ઉપર ચડી એક થી એક પોઝ મારતી જોવા નજરે પડે છે.આરતી સિંઘ આ પહેલા બિગબોસ મા જોવા મળી હતી.

આરતી સિંહ મોટાભાગે બિગ બોસ 13 માં પોતાના કામથી કામ રાખતા જોવા મળી હતી. આ ટીવી શોમાં તે એકદમ નર્વસ દેખાતી હતી. આ શો પછી તેણે ઘણો આત્મવિશ્વાસ મેળવ્યો હોય તેવું લાગે છે.અને તેઓ હાલ માલદીવ માં વેકેશન માણી રહી છે.

કંઈક નવું કરવાના પ્રયાસમાં સફેદ ચાદર પહેરી આરતી સિંઘે કેટલાક ફોટો પડાવ્યા હતા જે દરેકનું ધ્યાન ખેંચી રહ્યા છે.આ તસવીરોમાં આરતી સિંહ પોતાના પોઝથી દરેકના છક્કા છોડાવી રહી છે. અભિનેત્રીના આ અવતારથી, દરેકની બોલતી બંધ છે.જે લોકો નથી જાણતા, તેમને જણાવી દઈએ કે અભિનેત્રી આરતી સિંહ પ્રખ્યાત હાસ્ય કલાકાર કૃષ્ણ અભિષેક ની બહેન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *