આ જગ્યાએ પુરુષ બીજાની પત્નીની ચોરી કરીને કરે છે લગ્ન કારણ જાણીને તમને પણ લાગશે નવાઈ જાણો શું છે આનું કારણ

આપણે બધા જાણીએ છીએ કે વિશ્વના દરેક દેશની પોતાની પરંપરાઓ છે. આવો જ એક રિવાજ છે જ્યાં લોકો એકબીજાની પત્નીઓની ચોરી કરે છે અને લગ્ન કરે છે. આવો, મિત્રો, આજે અમે તમને આ અનોખા રિવાજ અને પરંપરા વિશે જણાવીએ છીએ.

તમને જણાવીએ કે પશ્ચિમ આફ્રિકાની વોડાબે જાતિના લોકો એકબીજાની પત્નીઓની ચોરી કરે છે અને લગ્ન કરે છે. આ પ્રકારના લગ્ન એ આ જાતિના લોકોની ઓળખ છે. આ રિવાજ મુજબ અહીં પહેલું લગ્ન ઘરના લોકોની ઇચ્છાથી થાય છે, પરંતુ બીજા લગ્ન માટે પુરુષો કોઈની પત્નીની ચોરી કરે છે.

તમને જણાવીએ કે દર વર્ષે અહીં ગેરેવોલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. આ સમય દરમિયાન, છોકરાઓ તેમના ચહેરા પર રંગ લઇને આવે છે અને પરિણીત સ્ત્રીને રીઝાવે છે. આ કરતી વખતે, તે ધ્યાનમાં રાખવું પડે છે કે મહિલાનો પતિ આ બધું જોઈ રહ્યો નથી અને તેને આ વિશેની માહિતી મળી નથીને.

ઉપરના રિવાઝ આફ્રિકા દેશમાં જોવા મળે છે અને આ સિવાય પણ ઘણા રિવાજો જોવા મળે છે. તેમાંના કેટલાક રિવાજો ભારતમાં પણ જોવા મળે છે. અને આદિવાસી લોકો તેમની આ પરંપરા જાળવી રાખી છે અને તેમનું ચુસ્ત પણે પાલન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *