ટીવી દુનિયાની જાણીતી કલાકાર સમુદ્રકિનારે જોવા મળી વોલીબોલ રમતા તસ્વીરો એકલામાં જ જોજો

ટેલિવિઝન સ્ટાર સુરભી જ્યોતિ હાલમાં માલદીવ્સમાં તેની રજા માણી રહી છે. આ રજાઓ પર તે સતત તેના ચાહકો સાથે પણ જોડાયેલ રહે છે, સુરભી જ્યોતિ બિકિની પહેરી ઈંસ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ તસવીરોમાં તે ખૂબ જ વાદળી સમુદ્રમાં બીચ પર બિકિનીમાં વોલીબોલ રમતી જોવા મળી રહી છે.

કુબૂલ હૈ’ની ઝોયા એટલે સુરભી જ્યોતિની નવી સ્ટાઇલ આ તસવીરોમાં જોવા મળી છે. ‘કુબુલ હૈ’ ની ઝોયા એટલે સુરભી જ્યોતિની નવી શૈલી અહીંયા જોવા મળે છે. તે બીકીની પહેરીને બીચ વોલીબોલ રમતી જોવા મળી રહી છે.તસવીરો જોઈને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સુરભી સંપૂર્ણ વેકેશનની મજાના મૂડમાં છે.

આ સાથે તેઓ હંમેશા તેમની તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કરતી રહે છે અને તેમના ફોટા પર તેમના ચાહકો પણ હંમેશા કોમેન્ટ કરતા રહે છે આહિય પણ આવુજ કાઈક જોવા મળ્યું હતું.ફોટો અપલોડ થતા જ તેમના ચાહકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ કરી દીધો હતો.

સુરભી જ્યોતિ આ પહેલા ઘણા ટીવી શો મા જોવા મળી છે જેમાં તેમને ચાહકોના દિલ ને જીતી લીધા છે.તે શો મા કબૂલ હે , અને બીજા ઘણા નામ શામેલ છે તેઓ હંમેશા તેમના ચાહકો માટે કૈક ને કૈક કરીને મળતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *